આરોગ્ય ટુચકા 22. મરચાં

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 22. મરચાં: ગરમ, દીપન, પાચક, પીત્તકારક, રક્તવૃદ્ધી કરનાર, કૃમીનાશક, દાહ કરનાર, કફ, આમ અને શુળનો નાશ કરનાર છે. મુખને સાફ કરે છે, અગ્ની પ્રદીપ્ત કરે છે, ખાધેલા ખોરાકનું શોષણ કરે છે અને ભોજનને રુચીકર બનાવે છે. સુકાં મરચાં વાયુનાશક છે. વધુ પડતાં મરચાં નુકસાનકારક છે. એનાથી ગરમી વધી જઈ દાહ થવાની શક્યતા છે – ખાસ કરીને પીત્ત પ્રકૃતીમાં.

Advertisements

ટૅગ્સ:

4 Responses to “આરોગ્ય ટુચકા 22. મરચાં”

 1. Anil Says:

  Tame aapela juna ansvar vachava Hoi to te kya Hoi janavjo plz

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  ભાઈ શ્રી. અનિલભાઈ, મેં આ પહેલાં પુછાયેલા પ્રશ્નોના જવાબ મારી જે પોસ્ટમાં પ્રશ્ન પુછાયેલો હોય ત્યાં વાંચવા મળે. પણ કેટલાક લોકો પ્રશ્ન પુછે તે જે તે પોસ્ટને લગતો તે પોસ્ટમાં પુછતા હોતા નથી. દા.ત. મેં પોસ્ટ લખી હોય ‘અજીર્ણ’ વીષે અને ત્યાં કોઈએ પ્રશ્ન પુછ્યો હોય ‘ખીલના ઉપાય’. આ માત્ર ઉદાહરણ છે. પણ મારા બ્લોગમાં કેટલાક વખત પહેલાં મેં કક્કાવાર અનુક્રમ (ઈન્ડેક્સ) મુક્યો છે, જો કે એ છેવટ સુધીનો નથી, એમાં તમારે જે બાબત વીશે જાણવું હોય તે મળી શકે, અને તે પોસ્ટમાં કોઈએ પ્રશ્ન પુછ્યા હોય તે પણ વાંચી શકાય, પણ એ પ્રશ્ન કદાચ એ પોસ્ટને લગતો ન પણ હોય.

 3. Mxplayer custom codec Says:

  Hi to eѵery body, it’s mmy fiгst pay a quick visit of this website; tһis webpage сontains
  amazing ɑnd in faϲt fine dara iin sjpport ߋf readers.

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  Thank you very much Mxplayer custom codec for visiting my blog and commenting.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: