આરોગ્ય ટુચકા 28. સોપારી

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 28. સોપારી – દાંત, પેઢાના દુખાવામાં: સોપારીમાં એક ખાસ ગુણ છે દાંતનાં મુળ મજબુત કરવાનો. આથી સોપારી ખાનારના દાંત મજબુત હોય છે. સોપારી પચવામાં ભારે, ઠંડી, રુક્ષ અને તુરી છે. જુની અને પાકેલી સોપારી કફ અને પીત્ત દુર કરે છે. સોપારી કામોત્તેજક છે, તેમ જ પેશાબની વીકૃતીમાં લાભકારક છે. શેકેલી સોપારી ત્રણે દોષ દુર કરે છે. સોપારીના ભુકાને પાણીમાં ઉકાળી એના કોગળા કરવાથી દાંતની પીડા તરત જ દુર થાય છે. સોપારી ખાતી વખતે માત્ર એનો રસ જ ગળે ઉતારવો, કુચા બહાર થુંકી નાખવા. વળી સોપારીના કુચા દાંતમાં ભરાઈ ન રહે એ માટે સુતાં પહેલાં દાંત સાફ કરવા. ખાવામાં સોપારીની માત્રા 1/2થી 1 ગ્રામ જ હોવી જોઈએ.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “આરોગ્ય ટુચકા 28. સોપારી”

 1. download vidmate app for android phone Says:

  Howdy! Thіs iѕ my first ϲomment hеre ѕо I just ᴡanted tο ցive a quick shout ⲟut aand telⅼ youu
  I genuinely enjoy reading tһrough your posts. Can you suggest anyy otһer
  blogs/websites/forums tһat deal ԝith the same topics?
  Τhanks!

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  Namaste,
  Thanks for visiting my blog and commenting.
  There are many blogs and websites like I have. Also some Gujarati newspapers like Divyabhaskar, Sandesh also have articles on Ayurveda which may be access by searching in Google. For example I wrote a word ‘Shardi’ in Gujarati and I saw at least five other blogs or websites along with my blog like ઘરેલુ ઉપચાર, સુવર્ણ આયુ્ર્વેદ, આયુર્વેદ ખજાનો,jentilal.com.wordpress, onlinejindagi.wordpress.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: