આરોગ્ય ટુચકા 30. ગાજર

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 30. ગાજર: ગાજર સ્વાદે મીઠાં, તાસીરે ગરમ, ગુણમાં અગ્ની-દીપક, ઝાડાને રોકનાર, વાત-પીત્ત-કફનાશક, કૃમીનાશક, રોચક, પૌષ્ટીક, ચક્ષુષ્ય (દૃષ્ટી માટે સારાં) અને હૃદયને હીતકારી છે. એ શક્તીવર્ધક છે. ગાજરનો હલવો ધાતુવર્ધક છે. એ લોહીના રક્તકણ વધારે છે. કમળામાં ગાજરનું સુપ પાવું. ગાજરની પોટીસ બાંધવાથી ગમે તેવો ઘા કે ચાંદું રુઝાઈ જાય છે. દુઝતા હરસમાં દહીંની મલાઈ સાથે ગાજર ખાવાથી લોહી પડતું અટકે છે. ઝાડા થતા હોય તો ગાજરનું સુપ પીવું. ગાજરનો રસ ખુબ પૌષ્ટીક છે. એનાથી દમ-શ્વાસરોગ મટે છે, અને ઘણા રોગ સામે પ્રતીકાર શક્તી આપે છે. કૃમીમાં અને હૃદયરોગમાં ગાજર રોજ ખાવાં.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “આરોગ્ય ટુચકા 30. ગાજર”

  1. 64 in 1 game download Says:

    Aw, thiss was аn exceptionally gⲟod post. Taking tһe time аnd actual effort to generate а гeally
    ցood article… buut what сan I ѕay… I hesitate ɑ ԝhole lot and d᧐n’t seem to get neaгly anything done.

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    Thank you “64 in 1 game download” for visiting my blog and commenting. I eat carrots every day. I add them in my breakfast cereals.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: