આરોગ્ય ટુચકા 31. આમનું પાચન

આ ટુચકાના મોટા ભાગના વીષયો વીશે મેં આ પહેલાં વીગતવાર લખ્યું છે. પરંતુ આવા ટુંકા ટુચકામાંની માહીતી વધુ અસરકારક બની શકે એમ માની એકાદ માસથી એ આપવાનું રાખ્યું છે. જો કે આ પહેલાં પણ કહ્યું છે તેમ આ આપવાનો આશય માહીતીનો – શૈક્ષણીક  છે, શારીરીક સમસ્યાનો જાતે ઉપાય પોતાના જોખમે જ કરવો, લખનારની એ બાબતમાં કોઈ જવાબદારી રહેશે નહીં. કેમ કે દરેકની પ્રકૃતી અલગ હોય છે અને એક જણને કારગત નીવડેલો ઉપાય બધાંને એવું પરીણામ આપશે જ એમ કહી ન શકાય.

આરોગ્ય ટુચકા 31. આમનું પાચન: રોજ સવારે અથવા રાત્રે એક કપ સુંઠના ઉકાળામાં એક ચમચો દીવેલ નાખી પીવાથી આમ – આહારના કાચા ચીકણા રસનું પાચન થાય છે અને વાયુનું શમન થાય છે. આમદોષમાં ઘઉંનો ખોરાક બંધ કરવો. મગ-ચોખાનો આહાર લેવો. મોળી છાસ લેવી.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: