આરોગ્ય ટુચકા 37. ઝાડા

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 37. ઝાડા: એનો એક ઉપાય – સુંઠ, વરીયાળી અને ખસખસ ઘીમાં શેકી, તેની ફાકી મારી ઉપર પાણી, તાજી છાસ અથવા દાડમનો રસ પીવાથી ઝાડા મટે છે.

એનો બીજો ઉપાય: અડધા કપ દુધમાં લીંબુનો રસ નીચોવી તરત જ પી જવું. આ ઉપાય સીવાય દુધ લેવું નહીં અને ઘઉંની કોઈ બનાવટ પણ ખાવી નહીં. એ સીવાયનો સામાન્ય ખોરાક લઈ શકાય. એક વખતના ઉપાયથી ઝાડા ન મટે તો બીજી વખત આ ઉપાય કરી શકાય.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: