આરોગ્ય ટુચકા 38. ઝીણો તાવ

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 38. ઝીણો તાવ: જેના શરીરમાં કાયમ ઝીણો તાવ રહેતો હોય તેણે રોજ સાકર સાથે કોપરું ખાવું. પંદર દીવસમાં જ તાવ મુળમાંથી જતો રહે છે. અહીં સાકર વાપરવાનું કહ્યું છે, ખાંડ નહીં. સાકર અને ખાંડના ગુણ અલગ છે. સાકર તાસીરે ઠંડી છે, જ્યારે ખાંડ ગરમ.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: