આરોગ્ય ટુચકા 39. જુની શરદી

આરોગ્ય ટુચકા 39. જુની શરદી: દહીંમાં મરીનું ચુર્ણ અને ગોળ મેળવીને ખાવાથી જુની શરદી મટે છે.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “આરોગ્ય ટુચકા 39. જુની શરદી”

  1. Vijay parekh Says:

    I HAVE RECEIVED YOUR AYURVED UPchar book as soft copy. Need hard copy. Please let me know how can I get the same, I am prepared pY the chzrges

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ વિજય, મારી આ બુકની માત્ર ડીજીટલ કોપી જ છે, હાર્ડ કોપી નથી. એને મેં પ્રેસમાં છપાવી નથી. માત્ર મારા પુરતી એક કોપી મેં જાતે પ્રીન્ટ કરીને બાઈડીંગ કર્યું છે. જો કે ત્યાર પછી મારા બ્લોગ પર ઘણા આર્ટીકલ ઉમેર્યા છે, પણ એને હજુ બુકમાં સમાવાયા નથી.
    કોઈ પણ વ્યક્તી ધંધા માટે નહીં,પણ પોતાના ઉપયોગ માટે મેં કર્યું છે તેમ કરી શકે, માત્ર એમાંથી નફો કરવા માટે એનો ઉપયોગ કોઈ ન કરે એમ હું ઈચ્છું છું.
    હું છેલ્લાં ૪૨ વર્ષથી ન્યુઝીલેન્ડમાં છું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: