આરોગ્ય ટુચકા 63. કેળાં

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 63. કેળાં: કેળામાં ફોસ્ફરસ અને કેલ્શ્ય સારા પ્રમાણમાં હોય છે. કેળામાં રહેલું બાયોટીન તત્ત્વ માથામાં પડતી ટાલ અટકાવે છે. દરરોજ ભોજન બાદ કેળાં ખાવાથી ભોજન પચી જઈ વજનની વૃદ્ધી થાય છે. વર્ષા ઋતુ દરમીયાન કે મોસમના ફેરફારને લીધે થતા ઝાડામાં કેળાં બાફી તેમાં દહીં અને ખાંડ મેળવી ખાવાથી ઝાડા મટે છે. અલ્સરથી પીડાતા દર્દીને કેળાના માવામાં લીંબુનો રસ મેળવીને આપવાથી પાચન શક્તી સતેજ બને છે. અતીશય ઝાડા થતા હોય તો કેળાને મસળી દહીં, સંચળ અને શેકેલાં જીરાંનું ચુર્ણ નાખી પાવું. કેળામાં કૉલેસ્ટ્રોલ ન હોવાથી હૃદયરોગના દર્દીઓ માટે ગુણકારી છે. ભોજન બાદ કેળાં ખાવાથી કબજીયાત મટે છે.

Advertisements

ટૅગ્સ: ,

2 Responses to “આરોગ્ય ટુચકા 63. કેળાં”

 1. Anil Says:

  sir mare janvu tu k pani kyare ane ketlu pivu joi ye te janavjo gujrati ma plz

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ અનીલ,
  પાણી વીશે મારા બ્લોગમાં મેં ઘણું લખ્યું છે, પણ તમારા પ્રશ્નના ઉત્તરમાં નીચેની લીન્ક પર ક્લીક કરવા વીનંતી.
  આ ઉપરાંત દરરોજ આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ એ બહુ પ્રચલીત બાબત છે,પરંતુ તમે મારા વીચાર નીચેની મારી પોસ્ટમાં જોઈને પછી નીર્ણય કરજો.
  429. પાણી https://gandabhaivallabh.wordpress.com/2016/01/18/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: