આરોગ્ય ટુચકા 64. સંધીવાનો ઉપાય

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 64. સંધીવાનો ઉપાય: શરીરમાં બે હાડકાંના સાંધા વચ્ચે વાયુનો ભરાવો થવાથી એ સાંધા વચ્ચે જે જેલી જેવો પદાર્થ હોય છે, જેને આયુર્વેદમાં શ્લેષ્મ કફ કહે છે તે સુકાઈને સંકોચાય છે. આથી સાંધા આગળનાં સામસામેનાં હાડકાં ટકરાય છે, અને દુખાવો થાય છે. આ વાયુ દુર કરવા તલનું તેલ, લસણ, હીંગ, સુંઠ, અજમો વગેરે ઔષધો વાપરી શકાય. એનો એક ઉપાય સુંઠના ઉકાળામાં દીવેલ નાખીને પીવું તે પણ છે. આ ઉપાય સવારે ખાલી પેટે કરવો જોઈએ.

Advertisements

ટૅગ્સ: ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: