આરોગ્ય ટુચકા 65. અંજીર અને હળદર

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 65. અંજીર અને હળદર: એક અંજીર અને પા (૧/૪) ચમચી હળદર પાણીમાં લસોટી તેને અડધા ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવું. ઠંડો પડે પછી આ ઉકાળો ગળામાં ધારણ કરી, થોડીવાર મોઢામાં રાખીને પછી તેને ધીમેથી ગળી જવો. સવાર-સાંજ આ તાજા ઉકાળાનો ઉપયોગ કરવાથી ગળાનો સોજો (ફેરીન્ઝાઈટીસ), કાકડા, મોઢાનાં ચાંદાં, જીભનો સોજો, તાળવાની લાલાશ, દાંતનો દુખાવો, મોઢાની દુર્ગંધ, અવાજ બેસી જવો વગેરે મટે છે.

Advertisements

ટૅગ્સ: ,

2 Responses to “આરોગ્ય ટુચકા 65. અંજીર અને હળદર”

  1. download android mobile games Says:

    At this mоment I am ready to dо my breakfast, afterward һaving
    my breakfast ϲoming aɡain to read furtһer news.

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    Thank you for visiting my blog.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: