આરોગ્ય ટુચકા 160. દુધ

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 160.  દુધ: બ્રીટનમાં કરવામાં આવેલા એક સંશોધન મુજબ દરરોજ દુધ પીવાથી ડાયાબીટીસ અને હૃદયરોગનું જોખમ ઘટે છે. કાર્ડીક યુનીવર્સીટીમાં 20 વર્ષ સુધી 45થી 59ની વયના પુરુષો પર કરવામાં આવેલ સંશોધનમાં આ તારણ કાઢવામાં આવ્યું હતું. આ લોકો પૈકી 15 ટકાને બ્લડપ્રેશર, મેદસ્વીતા-વધુ પડતું વજન, ઈન્સ્યુલીન સમસ્યા અને હૃદયની બીમારી હતી. પ્રયોગમાં જોવામાં આવ્યું કે જો દરરોજ બે ગ્લાસ દુધ પીવામાં આવે તો આ સમસ્યાઓ 62 ટકા જેટલી ઘટી જાય છે. એને બદલે જો નીયમીત દુધની બનાવટોનો આહારમાં ઉપયોગ કરવામાં આવે તો આ ફરીયાદો 56 ટકા જેટલી ઘટે છે. જો કે ટાઈપ-2 ડાયાબીટીસનું જોખમ ઘટાડવા માટે ચરબીયુક્ત દુધની વાનગીઓ લેવી જોઈએ નહીં. જેમને દુધની એલર્જી હોય તેમને પણ આ પ્રયોગ કામનો નથી.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: