આરોગ્ય ટુચકા 278.  કેન્સરથી બચવા માટે

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 278.  કેન્સરથી બચવા માટે: આપણા આહારમાં 80% તાજાં શાકભાજી અને ફળરસ, આખું અનાજ, સુકો મેવો અને થોડાં ફળફળાદી હોવાં જોઈએ. લગભગ 20% રાંધેલી વાનગીઓ લઈ શકાય, જેમાં કઠોળ પણ હોઈ શકે. તાજી શાકભાજીના રસમાંથી આપણને જે પોષક દ્રવ્યો મળે છે, તેને શરીર સહેલાઈથી માત્ર 15 મીનીટમાં જ આત્મસાત કરી લે છે, અને શરીરના કોષોમાં પહોંચી જાય છે. જેનાથી ઉત્તમ પોષણ પ્રાપ્ત થાય છે, અને સ્વસ્થ કોષોની વૃદ્ધી થાય છે. આથી જ દીવસ દરમીયાન બેત્રણ વાર કાચાં ખાઈ શકાય તે શાકભાજી ખાવાં જોઈએ. એમાંનાં પોષક દ્રવ્યો 40°સે. ગરમીમાં નષ્ટ થઈ જાય છે. આથી જ એને કાચાં ખાવાથી એનો પુરેપુરો લાભ મળી શકે.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “આરોગ્ય ટુચકા 278.  કેન્સરથી બચવા માટે”

  1. અનિલ Says:

    100 % સાચી વાત કાચું તે સાચું રંધાયું તે ગંધાયું

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    આપની કૉમેન્ટ માટે હાર્દીક આભાર અનિલભાઈ. આપની ઉક્તી મને ગમી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.


%d bloggers like this: