આરોગ્ય ટુચકા 317. પાણી ક્યારે ખાસ પીવું

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 317. પાણી ક્યારે ખાસ પીવું

(અંગ્રેજીમાં મળેલા એક ઈમેલ પરથી. બને તેટલા લોકોને આની જાણ કરવાના અનુરોધને અનુસરી મારા બ્લોગ પર મુક્યું છે. કદાચ કોઈકની જીદંગી આનાથી બચી શકે.)

સવારમાં ઉઠ્યા પછી બે ગ્લાસ પાણી પીવાથી શરીરના આંતરીક અવયવો સક્રીય થાય છે. ખાવાના અર્ધા કલાક પહેલાં એક ગ્લાસ પાણી પીવાથી પાચનમાં મદદ મળે છે. સ્નાન પહેલાં એક ગ્લાસ પાણી બ્લડપ્રેશર નીચું લાવવામાં સહાયક થાય છે. સુતાં પહેલાં એક ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક કે હાર્ટએટેકથી બચી શકાય છે. ડૉક્ટરનું કહેવું છે કે સુતાં પહેલાં પાણી પીવાથી રાત્રે પગમાં ક્રેમ્પ્સની શક્યતા કદાચ રહેતી નથી. લોહીમાં જલીય તત્ત્વની ઘટ (ડીહાઈડ્રેશન) ક્રેમ્પ્સ માટે જવાબદાર હોય છે.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.


%d bloggers like this: