આરોગ્ય ટુચકા 372. મોં પરના ડાઘા

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 372. મોં પરના ડાઘા :
1. મોં પર ખીલ કે બીજા કોઈ કારણે ડાઘા હોય તો વડની કુણી કુંપણોને મસુરની દાળ સાથે લસોટી લેપ કરવાથી દુર થઈ શકે.
2. કેરીની ગોટલીને પથ્થર પર ઘસીને ચોપડવાથી મોંના ડાઘ મટી જાય છે.
3. દુધ, ગ્લીસરીન, બોરીક પાઉડર અને સોડા-બાય-કાર્બનું સમાન ભાગે બનાવેલું લોશન શરીર ઉપર જ્યાં કાળા ડાઘ પડ્યા હોય ત્યાં લગાડવાથી દુર થાય છે.

ટૅગ્સ:

7 Responses to “આરોગ્ય ટુચકા 372. મોં પરના ડાઘા”

 1. https://www.kp-lok.com/ Says:

  you’re truly a just right webmaster. The site loading pace is incredible.
  It sort of feels that you are doing any distinctive trick.
  Furthermore, The contents are masterwork. you’ve done a wonderful
  task on this topic!

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  Thank you very much for your encouraging comment.

 3. cheap wigs Says:

  cheap wigs

  આરોગ્ય ટુચકા 372. મોં પરના ડાઘા | Gandabhai Vallabh

 4. Super Bowl Tickets Says:

  I used to be recommended this blog by means
  of my cousin. I am not positive whether this post is written by
  means of him as no one else recognize such targeted about my difficulty.
  You are wonderful! Thanks!

 5. ગાંડાભાઈ વલ્લભ Says:

  Thanks for your comment.

 6. Anil Says:

  સાહેબ મને સ્કિન નો થોડોક પ્રોબ્લેમ છે ખનજ્વાળ આવે છે આ દવા બનાવી ને પીવાય ?

  3 औषधियों का ये मिश्रण इन 18 असाध्य रोगों का काल है, बुढ़ापे में भी जवानी रहेगी, जरूर पढ़े और शेयर करे

  ➡ इस चमत्कारी दवा को बनाने के लिए आवश्यक सामग्री :

  250 ग्राम मैथीदाना
  100 ग्राम अजवाईन
  50 ग्राम काली जीरी (ज्यादा जानकारी के लिए नीचे देखे)
  ➡ औषिधि तैयार करने का तरीका :

  उपरोक्त तीनो चीजों को साफ-सुथरा करके हल्का-हल्का सेंकना(ज्यादा सेंकना नहीं) तीनों को अच्छी तरह मिक्स करके मिक्सर में पावडर बनाकर कांच की शीशी या बरनी में भर लेवें।
  ➡ सेवन करने का तरीका :

  रात्रि को सोते समय एक चम्मच पावडर एक गिलास पूरा कुन-कुना पानी के साथ लेना है। गरम पानी के साथ ही लेना अत्यंत आवश्यक है लेने के बाद कुछ भी खाना पीना नहीं है। यह चूर्ण सभी उम्र के व्यक्ति ले सकतें है। http://www.allayurvedic.org
  चूर्ण रोज-रोज लेने से शरीर के कोने-कोने में जमा पडी गंदगी (कचरा) मल और पेशाब द्वारा बाहर निकल जाएगी । पूरा फायदा तो 80-90 दिन में महसूस करेगें, जब फालतू चरबी गल जाएगी, नया शुद्ध खून का संचार होगा । चमड़ी की झुर्रियाॅ अपने आप दूर हो जाएगी। शरीर तेजस्वी, स्फूर्तिवाला व सुंदर बन जायेगा ।

 7. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ અનિલ,
  આ ઔષધના ત્રણે ઘટકો જોતાં કદાચ એ લેવામાં કોઈ નુકસાન થાય એવું લાગતું નથી, છતાં દરેકની પ્રકૃતી અલગ હોય છે, આથી પોતાની પ્રકૃતીને અનુકુળ છે કે નહીં તે પહેલાં ચકાસી લેવું જોઈએ. પ્રયોગ થોડા પ્રમાણમાં કર્યા પછી અની શી અસર થાય છે તે જોવું જોઈએ. અથવા કોઈ આરોગ્ય ચીકીત્સકની મદદ લઈ આ ઔષધ તમને અનુકુળ છે કેમ તે જાણી લઈ શકાય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.


%d bloggers like this: