આરોગ્ય ટુચકા 383. સ્વસ્થ દીર્ઘ જીવન માટે

આરોગ્ય ટુચકા 383. સ્વસ્થ દીર્ઘ જીવન માટે: સ્વસ્થ દીર્ઘ જીવન માટે ઘણી બાબતોને અસરકારક કહી શકાય. એ પૈકી નીષ્ણાતોના અભીપ્રાય પૈકી થોડી વીગત ટુંકમાં જોઈએ.
સૌ પ્રથમ કોઈ પણ પ્રકારની શારીરીક સમસ્યા ન થાય એ માટે હંમેશાં આનંદીત રહેવું જોઈએ. આજે દરેક જણ 100 વર્ષનું આયુષ્ય ભોગવી શકે એ માટે આશાવાદી રહેવું.
આપણા આયુષ્યનો આધાર 30% વારસામાં મળેલ જીન્સ પર છે, પણ 70% આપણી જીવનપદ્ધતી પર આધાર રાખે છે.
સ્વસ્થ જીવન પદ્ધતી એટલે પોતાને અનુકુળ યોગ્ય પ્રકારનો સ્વાસ્થ્યવર્ધક અને જરુરી પ્રમાણમાં સમતોલ આહાર, જરુરી પ્રમાણમાં અનુકુળ શારીરીક શ્રમ જેમાં ઘરકામ, બાગકામ, કસરત, રમત, યોગાસન, ચાલવું ઉપરાંત બીજું ઘણું છે, એ પૈકી પોતાને જે અનુકુળ હોય તેનો અમલ કરવો, સામાજીક સંબંધો વધારવા, બને તેટલા વધુ મીત્રો કરવા, માનસીક સક્રીયતા જાળવી રાખવી, બધાં સાથે મૈત્રીપુર્ણ વર્તન હોવું વગેરે. સ્વસ્થ જીવન પદ્ધતીની આ બાબતો માત્ર સુત્ર રુપે છે. એમાં બીજું ઘણું ઉમેરી શકાય.

ટૅગ્સ:

4 Responses to “આરોગ્ય ટુચકા 383. સ્વસ્થ દીર્ઘ જીવન માટે”

 1. infinity necklace Says:

  Hey excellent website! Does running a blog similar to this take a great deal of work?
  I’ve no understanding of computer programming but I had been hoping to start my own blog in the near future.
  Anyways, if you have any ideas or tips for new blog owners please share.
  I know this is off subject however I simply had to ask.
  Thank you!

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે infinity necklace,
  મને મારી મુળ ભાષા ગુજરાતી વાપરવાનું વધુ ગમે છે, આથી આપનો પ્રશ્ન અંગ્રેજીમાં હોવા છતાં હું ગુજરાતીમાં જવાબ લખું છું, કેમ કે મારા બ્લોગમાં હવે હું ગુજરાતીમાં જ લખું છું. અહીં ન્યુઝીલેન્ડમાં મારા એક સંબંધી ગુજરાતી જાણતા નથી તેમણે અંગ્રેજીમાં લખવા માટે મને કહેલું અને ત્રણચાર વર્ષ પહંલાં મેં લગભગ સો જેટલાં પાનાં લખેલાં, પણ મેં જોયું કે એને વાંચનારા બહુ જ ઓછા છે. આથી એ બંધ કર્યું.
  સાથે બીજી એક વાત અહીં કહું કે મને મારા બ્લોગમાં પ્રશ્ન પુછવામાં આવે તો એનો જવાબ આપવાનું મારા માટે સરળ છે, અથવા જો મારું ઈમેલ તમે જાણતા હો તો એ દ્વારા પ્રશ્ન પુછી શકાય. પણ વૉટ્સએપ દ્વારા પુછેલા પ્રશ્નનો જવાબ લખવું મુશ્કેલ એટલા માટે છે કે એમાં મારા સન તરલે યુનીકોડમાં પ્રોગ્રામીંગ કરેલું કીબોર્ડ નથી, જે હું વાપરું છું, અને ઘણું સરળ છે.
  મને મારો બ્લોગ શરુ કરવામાં સુરેશભાઈ જાનીએ મદદ કરેલી, જે અમેરીકામાં રહે છે. મારા ખ્યાલ મુજબ તમે wordpress.com ખોલો તો બ્લોગ કેવી રીતે ચાલુ કરવો તેની માહીતી મળશે. મારા બ્લોગનાં 11 વર્ષ કરતાં વધુ સમય થયો છે, આથી કેવી રીતે ચાલુ કરેલો તેનું સ્મરણ નથી.
  આપની પાસે માહીતી હોય અને લોકોના લાભ માટે જરુરી જણાતી હોય તો તમે બ્લોગ દ્વારા લોકોને પહોંચાડી શકો. મને આયુર્વેદમાં રસ હોવાથી એ અંગે વાંચ્યું છે અને વાંચતો રહું છું. પછી બ્લોગ પર મુકવા માટે સમય આપવો પડે.

 3. g-Room.sub.jp Says:

  g-Room.sub.jp

  આરોગ્ય ટુચકા 383. સ્વસ્થ દીર્ઘ જીવન માટે | Gandabhai Vallabh

 4. replacing the standard speakers Says:

  replacing the standard speakers

  આરોગ્ય ટુચકા 383. સ્વસ્થ દીર્ઘ જીવન માટે | Gandabhai Vallabh

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.


%d bloggers like this: