Archive for ફેબ્રુવારી 1st, 2020

કરોનાવાઈરસનો ઉપાય

ફેબ્રુવારી 1, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

પીયુષભાઈએ ફોરવર્ડ કરેલ એક અંગ્રેજી ઈમેલનું ગુજરાતી રુપાંતર બધાંની જાણ માટે મુકું છું.

કરોનાવાઈરસનો ઉપાય

એક સારા સમાચાર જાણવા મળ્યા છે. વુહાન કરોનાવાઈરસનો ઉપાય તાજા લસણના ઉકાળા વડે કરી શકાય છે.

ચીનનના અનુભવી વૈદ્યોએ એની અસરકારકતાને પ્રમાણી છે. ઘણા દર્દીઓને પણ આનાથી લાભ થયો છે. સાત કપ પાણીમાં લસણની આઠ કળીઓને ઝીણી ઝીણી કાપીને ઉકાળો બનાવો. થોડું ગરમ ગરમ આ પ્રવાહી પી જવું અને લસણ ખાઈ જવું. એક જ રાતમાં સુધારો માલમ પડે છે.

સહુને આની જાણ કરતાં આનંદ થાય છે.