આરોગ્ય ટુચકા ૫૩૩. અજમો

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૩૩. અજમો : અજમો મુત્રપીંડને ઉર્જા આપનાર અને શક્તીવર્ધક છે. એમાં ૭.૪ ટકા ભેજ, ર૪.૬ ટકા કાર્બોહાઈડ્રેટ તથા ૨૧.૮ ટકા ક્ષાર (મીનરલ્સ) હોય છે, જેમાં કેલ્શીયમ, ફોસ્ફરસ, લોહ, પોટેશીયમ, સોડીયમ, રીબોફ્લોવીન, નીકોટીનીક એસીડ ઉપરાંત થોડી માત્રામાં આયોડીન અને અન્ય તત્ત્વોનો સમાવેશ થાય છે. આ બધાં આપણા શરીર માટે બહુ ઉપયોગી હોય છે, આથી જ આપણા રોજીંદા આહારમાં એનો સમાવેશ કરવો જોઈએ.

ટૅગ્સ:


%d bloggers like this: