આઝાદીની લડત-દયાળભાઈ કેસરીનું પુસ્તક

નવસારી જીલ્લાના જલાલપોર કાંઠાવીભાગ તરીકે જાણીતા વીસ્તારના લોકોનું આઝાદીની લડતમાં મહત્ત્વનું યોગદાન છે. આ લડતમાં ભાગ લેનાર એક સ્વાતંત્ર્ય વીર શ્રી. દયાળભાઈ કેસરીએ (જેઓ હાલ ન્યુઝીલેન્ડના વતની છે) એમના  સ્વાતંત્ર્ય સંગ્રામના અનુભવો વીષે પુસ્તક લખ્યું છે. એમની સંમતીથી એ પુસ્તક બધા માટે ઈન્ટરનેટ પર મુકવામાં આવે છે. પુસ્તક વાંચવા માટેની લીન્કઃ

Dayalbhai Kesri-Swatantrya Sngramni Gauravgatha   

 

 

8 Responses to “આઝાદીની લડત-દયાળભાઈ કેસરીનું પુસ્તક”

 1. ABC Says:

  સરસ બ્લોગ બનાવ્યો છે. પણ જોડણીનું સહેજ ધ્યાન રાખો. લખાણમાં બહુ ભૂલો છે.

 2. Chirag Patel Says:

  ‘મા’ સદગતનાં આત્માને શાશ્વત શાંતી અને પ્રેમ અર્પે એવી અભ્યર્થના.

 3. KANTILAL KARSHALA Says:

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  મારા બ્લોગનો સમાવેશ કરવા બદલ આપનો હાર્દીક આભાર. આ સીવાય પણ મારા બીજા બે બ્લોગ છે, “kriyakand” અને “gandabhaivallabh”

 5. Rupen patel Says:

  આપના બ્લોગનો ગુજરાતી બ્લોગપીડિયા ,બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે , મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  આપને અમારું તમારું આપણા સૌનું ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ માં જોડાવા આપનું સ્વાગત છે, મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

 6. Pradip A. Bhatt Says:

  Sara’s tamaru lkhan gamu ,
  Mara ptni wife ne page taliya ma ratre khubaj bale chhe, lal / gulabi Thai jay chhe
  Pabhatt

 7. ચાય અને લાગણી | પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી Says:

  […] Aushadho Ane Rogo ઔષધો અને રોગો, આઝાદીની લડત-દયાળ… […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.


%d bloggers like this: