Posts Tagged ‘આરોગ્ય ટુચકા 33. થાક’

આરોગ્ય ટુચકા 33. થાક

ઓગસ્ટ 6, 2017

આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 33. થાક: ખજુર, કોપરું, તલ, ગોળ, અડદ, માખણ, ઘી, દુધ, દહીં, મોળી છાસ એ પૈકી કોઈ પણ લેવાથી શરીરનો થાક દુર થાય છે. આ પાદર્થો પૈકી પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તે પાચનશક્તીની ક્ષમતા અનુસાર લેવો. પચાવી શકાય તેના કરતાં વધુ પ્રમાણમાં લેવાથી નુકસાન થવાની સંભાવના છે.