Posts Tagged ‘આરોગ્ય ટુચકા 38. ઝીણો તાવ’

આરોગ્ય ટુચકા 38. ઝીણો તાવ

ઓગસ્ટ 12, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 38. ઝીણો તાવ: જેના શરીરમાં કાયમ ઝીણો તાવ રહેતો હોય તેણે રોજ સાકર સાથે કોપરું ખાવું. પંદર દીવસમાં જ તાવ મુળમાંથી જતો રહે છે. અહીં સાકર વાપરવાનું કહ્યું છે, ખાંડ નહીં. સાકર અને ખાંડના ગુણ અલગ છે. સાકર તાસીરે ઠંડી છે, જ્યારે ખાંડ ગરમ.