Posts Tagged ‘જોડણી–વ્યવસ્થામાં પરીવર્તન માટે લોકમતની કેળવણી’

જોડણી–વ્યવસ્થામાં પરીવર્તન માટે લોકમતની કેળવણી

જુલાઇ 14, 2013

મુ. શ્રી ઉત્તમભાઈ ગજ્જર દ્વારા ગુજરાતી જોડણી વીશે આ પુસ્તીકાા મળી, જેને મારા બ્લોગ પર મુકવાની પરવાનગી એના લેખક અને પ્રકાશક પાસે મેળવવાની વીનંતી મેં એમને કરી. એમના તરફથી હકારાત્મક પ્રત્યુત્તર મળતાં એને હું અહીં પી.ડી.એફ.માં એના લેખક શ્રી. જયંત કોઠારી સંક્ષેપકર્તા શ્રી. મહેન્દ્ર મેઘાણી તથા શ્રી. ઉત્તમભાઈ ગજ્જરના સૌજન્યથી પ્રકાશીત કરું છું.

બુક ડાઉનલોડ કરવા માટે નીચેની લીન્ક પર ક્લીક કરો.
-ગાંડાભાઈ વલ્લભ

eBook_JoDaNi-Parivartan-Jayant Kothari-2000

Advertisements