કોપરું

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કોપરું : કોપરું અને નાળીયેરનું પાણી કામવર્ધક છે. હંમેશાં જરુરી પ્રમાણમાં કોપરું ખાવાથી કામશક્તીમાં વધારો થાય છે, અને વ્યક્તીને રતીક્રીડા માટે સક્ષમ રાખે છે. કોપરાપાકના સેવનથી પુરુષોની કેટલીક પ્રજનન સંબંધી ફરીયાદોમાં ફાયદો થાય છે.

કોપરેલ : કોપરેલ ઠંડુ, મધુર, પીત્તશામક, કફ કરનાર, હૃદય અને વાળ વધારનાર, ચામડીને ચમકાવનાર અને ઘા-જખમ રુઝાવનાર છે.

ટૅગ્સ: , , ,

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.