સ્વાદીષ્ટ વીરેચન ચુર્ણ

સ્વાદીષ્ટ વીરેચન ચુર્ણ મીંઢીઆવળ ૧૫ ગ્રામ, વરીયાળી ૫ ગ્રામ, અમલસારો ગંધક ૫ ગ્રામ, જેઠીમધ ૫ ગ્રામ અને સાકર ૩૦ ગ્રામના બારીક ચુર્ણને સ્વાદીષ્ટ વીરેચન ચુર્ણ કહે છે. રાત્રે અડધી ચમચી આ ચુર્ણ સહેજ ગરમ પાણી કે દુધ સાથે લેવાથી કબજીયાત મટે છે અને દોષો નીચેના માર્ગેથી દુર થવાથી હરસ, મળાવરોધ, મરડો, ખોટી ગરમી, લોહીવીકાર, ખીલ, આફરો વગેરે મટે છે.

ટૅગ્સ:

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.