આરોગ્ય ટુચકા 33. થાક

આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 33. થાક: ખજુર, કોપરું, તલ, ગોળ, અડદ, માખણ, ઘી, દુધ, દહીં, મોળી છાસ એ પૈકી કોઈ પણ લેવાથી શરીરનો થાક દુર થાય છે. આ પાદર્થો પૈકી પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તે પાચનશક્તીની ક્ષમતા અનુસાર લેવો. પચાવી શકાય તેના કરતાં વધુ પ્રમાણમાં લેવાથી નુકસાન થવાની સંભાવના છે.

ટૅગ્સ:

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.