Archive for મે 6th, 2020

આરોગ્ય ટુચકા ૫૯૬. આંખના જતન માટે

મે 6, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૫૯૬. આંખના જતન માટે : રોજ અડધો કપ તાજું લીલું શાક ખાવાથી શરીરમાં લ્યુટીનનું લેવલ વધારી શકાય છે, જે આંખનું જતન કરનાર એન્ટીઑક્સીડન્ટ તત્ત્વ છે.