Archive for એપ્રિલ 14th, 2010

કીડનીના રોગો-કિડનીના રોગો

એપ્રિલ 14, 2010

કીડનીના રોગો મુત્રપીંડ સંબંધી મોટા ભાગના રોગોમાં બટાટા લાભ કરે છે. બટાટામાં સોડીયમનું પ્રમાણ ઓછું અને પોટાશીયમનું પ્રમાણ વધારે હોય છે. કીડનીમાં જે વધુ પડતું લવણ હોય તે મુત્ર વાટે બહાર કાઢી નાખવાનું કામ બટાટામાં રહેલ પોટેશીયમ કરી શકે છે. બટાટાને શેકીને કે બાફીને ખાઈ શકાય. કાચા બટાટાનો રસ આમાં વીશેષ ફાયદો કરી શકે. મધુપ્રમેહ હોય તો આ પ્રયોગ કરી શકાય નહીં.