Archive for સપ્ટેમ્બર 12th, 2010

બાળકોને કફ

સપ્ટેમ્બર 12, 2010

બાળકોને કફ (૧) ચણાની દાળથી સહેજ ઓછા પ્રમાણમાં પાપડખાર અને ગોળ એકત્ર કરી, તેમાં જરાક ધાવણ મેળવી બાળકને પીવડાવવાથી કફ છુટો પડે છે, બાળકની સસણી મટે છે. (૨) નાગરવેલના પાનને એરંડીયું ચોપડી, સહેજ ગરમ કરી, નાના બાળકની છાતી પર મુકી, ગરમ કપડાથી હળવો શેક કરવાથી બાળકની છાતીમાં ભરાયેલો કફ છુટો પડી જાય છે.