Archive for ઓક્ટોબર 17th, 2010

મચ્છર-મંકોડાના ડંખ

ઓક્ટોબર 17, 2010

મચ્છર-મંકોડાના ડંખ : લીંબુનો રસ ઝેરી મચ્છર, મંકોડાના ડંખ પર ચોળવાથી ફાયદો થાય છે.

મધમાખીના ડંખ (૧) સુવા અને સીંધવને પાણીમાં મેળવી ચટણી માફક પીસી મધમાખીના ડંખ પર લેપ કરવાથી ડંખની વેદના મટે છે.

(૨) મીઠું ચોળવાથી મધમાખીના ડંખમાં રાહત થાય છે.