Archive for મે 16th, 2009

નાગલા-દુધેલી

મે 16, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

નાગલા-દુધેલી એના નાના નાના છોડ ચોમાસામાં બધે ઉગી નીકળે છે. બારે માસ પણ આ છોડ મળી શકે છે. આખો છોડ રતાશ પડતો એક ફુટ જેટલો ઉંચો થાય છે. પાન લાંબાં લંબગોળ, ટેરવે અણીવાળાં, ભાલાકાર, ઉપલી સપાટીનો રંગ લીલો અને નીચેની સપાટી લાલાશ પડતી હોય છે. છોડ તોડવાથી અંદરથી દુધ નીકળે છે, જે એક સારું ઔષધ છે. આ નાગલા-દુધેલી દમમાં ઉપયોગી ઔષધ છે. કેટલાક કેસમાં તો ચમત્કાર જેવો ગુણ જોવા મળે છે. એનાં પાંચથી સાત પાન કે છોડનો એટલો ભાગ લઈ રસ કાઢી સહેજ મધ સાથે મેળવી સવાર-સાંજ પીવાથી શ્વાસનળી ખુલે છે અને કફ છુટો પડે છે. કફ ન છુટવાના કારણે દમના દર્દીનું કષ્ટ વધે છે. આ દવાથી કફ છુટો પડતો હોવાથી દમમાં રાહત જણાય છે. એનો રસ-દુધ ચોપડવાથી દાદર મટે છે. (આ છોડ અમારા ખેતરમાં નીંદાણ તરીકે મેં જોયો છે, પણ તે સમયે મને એના વૈદકીય ઉપયોગની માહીતી ન હતી.)

ચેપલ કે સીમેટ્રી પર બીજી સર્વીસ

મે 16, 2009

At the Chaple or Cemetry- 2nd Service
હરી ૐ તત્ સત્.
Friends and relatives of ________
As it has been mentioned at the Chapel / Our Bharat Bhavan / that Atman continues its journey through many lives until it reaches to Brahman- the ultimate truth. Death is a stop-over of this journey.

Bhagawan Shri Krishna explained how to live our life and how it should be at the time of death. Whatever we have collected during our life becomes the extract of life at the time of death, and that becomes the seed of next life. Therefore Bhagwan reminds us to remember him at all the time and do our duties. But rememberance of God only happens at the time of death if God was remembered during our life.

We have to realize the truth that we are not this physical body, but the soul-Atman, residing and then leaving the body. The physical body is mortal and will be merged into physical elements but the spirit is immortal and will remain for ever.

Bhagwan Shri Krishna has mentioned this in chapter 8 of Bhagvad Geeta. I will read few Shlokas from this chapter and would like you all join in this prayer by becoming meditative, but before that few words in Gujarati.

આ સમગ્ર વીશ્વના જડ-ચેતન બધા જ પદાર્થોના સંચાર પાછળ એક જ ચૈતન્ય શક્તી રહેલી છે જેને આપણે ભગવાન કહીએ છીએ. આગળ ચેપલમાં / આપણા ભારત ભવનમાં / આપણે જોયું કે એ ચૈતન્ય મહાસાગરમાં ઉદ્ભવેલ મોજું તે આત્મા.
આત્મા આ હકીકતનો સાક્ષાત્કાર જ્યાં સુધી ન કરી શકે ત્યાં સુધી તે એક જન્મથી બીજો જન્મ એમ યાત્રા કરતો રહે છે.
મૃત્યુની ક્ષણ એ એક મહત્વની ક્ષણ છે, કેમ કે એ ક્ષણ આગળની જીવનયાત્રાનું બીજ બને છે. અંતીમ ક્ષણમાં બધું સંગ્રહ થઈ જાય છે અને એની મદદથી આગળની યાત્રા થાય છે. એટલે છેવટનો, મૃત્યુ સમયનો ભાવ બહુ કીંમતી છે.
આ સ્થુળ દેહ તે આપણે નથી, પરંતું એમાં વસી રહેલ ચૈતન્ય આત્મા તે આપણે છીએ. પંચમહાભુતનો બનેલ દેહ છેવટે પંચમહાભુતોમાં ભળી જાય છે અને નષ્ટ ન થનાર ઈશ્વર તત્ત્વ શેષ રહે છે.
આ છેવટનો ભાવ સંભાળવો હોય તો આખા જીવનને સંભાળવું પડશે, કેમ કે અંત એ બીજું કશું નથી પણ આખા જીવનનો નીચોડ છે. અને બીજા જીવનને જો સંભાળવું હોય તો આ મૃત્યુની ક્ષણને સંભાળવી પડશે.
ભગવાન શ્રી કૃષ્ણે આ વીગતો ગીતાના ૮મા અધ્યાયમાં કહી છે, જેનો પાઠ આપણે કરીએ છીએ . તો આપ સહુને ધ્યાનસ્થ બની ગતાત્માની યાત્રા સુગમ બને એવી આ પ્રાર્થનામાં જોડાવા નમ્ર વીનંતી.
भगवान कहते हैं, जिसका अस्तित्व नहीं है वह सत्य हो नहीं सकता, और जिसका अस्तित्व है वह कभी नष्ट हो नहीं सकता. ब्रह्म की सर्जन शक्ति समग्र अस्तित्व का निर्माण करती है, और सभीमें एक ही चैतन्य शक्ति बस रही है, जिसे हम भगवान कहते हैं. जब तक आत्मा इस ब्रह्म-अंतिम सत्य का साक्षात्कार नहीं कर सकती है तब तक वह एक जन्म से दूसरा जन्म धारण करती रहती है. मृत्यु इस यात्रा का एक ठहराव है.
भगवान श्री कृष्ण ने इस जीवन जीनेकी कला दिखाई है, और मृत्यु का किस तरह स्वागत करना वह भी बताया है. मृत्यु का क्षण बहुत ही महत्वपूर्ण क्षण है, क्यों कि वह आगेकी जीवनयात्रा का बीज होता है. अंतिम क्षण में सब इकठ्ठा हो जाता है और उसके जरिये आगेकी यात्रा होती है. इसलिए अंतिम समय का भाव बहुत ही कीमत का है, जैसे कि यह स्थूल शरीर हम नहीं हैं, लेकिन इसमें बस रही चैतन्य आत्मा हम हैं. पंच महाभूतों की बनी हुई देह अंतमें पंच महाभूतों में विलिन हो जाती है, और नष्ट नहीं होने वाला ईश्वर तत्व शेष रह जाता है.
यदि इस अंतिम भाव को संभालना हो, तब सारे जीवन को संभालना होगा, क्यों कि अंत और कुछ नहीं है, लेकिन सारे जीवन का सार-निचोड है. और दूसरे जीवन को संभालनेके लीए इस मृत्यु की क्षण को संभालना होगा.
भगवान श्री कृष्ण ने यह सब गीता के आठवें अध्याय में बताया है. हम इसे प्रार्थना के स्वरूप में पढते हैं. आप सब ध्यानस्थ होकर ईसमें संमिलित हों ऐसा नम्र निवेदन है.