Archive for નવેમ્બર 7th, 2010

મુત્રવીકાર

નવેમ્બર 7, 2010

ઉપચારોનીષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહીતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

મુત્રવીકાર  : ૧ ચમચો ગોળ અને ૧ નાની ચમચી અજમો મીશ્ર કરીને સવાર, બપોર, સાંજ ખાવાથી દરેક પ્રકારના મુત્રવીકાર મટે છે.

મુત્રાશયનાં દર્દો : કેળામાં પ્રોટીન ઓછું હોવાથી મુત્રાશયનાં દર્દોમાં એ ખોરાક તરીકે ગુણકારી છે.

મુત્રાશયની ગરમી : ૨૫૦ ગ્રામ દુધ અને ૨૫૦ ગ્રામ પાણીમાં કાકડીનાં બીની મીંજ ૩ ગ્રામ અને ૧.૫ ગ્રામ સુરોખાર નાખી પીવાથી પેશાબનો રેચ લાગે છે અને મુત્રાશયની ગરમી, પ્રમેહ વગેરે વીકારો દુર થાય છે. (આ પીણું ઉભા ઉભા પીવું અને ફરતા રહેવું.)